તાજેતરમાં જ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં યોજાઇ હતી જેમાં સૌથી વધુ પ્રશ્નો જિલ્લા પંચાયતના સદસ્ય નવઘણભાઈ મેઘાણી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. પંચાયતની સામાન્ય સભામાં રજૂ થયેલ પ્રશ્નોમાંથી 11 નવઘણભાઈ મેઘાણી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા….
નવઘણભાઈ મેઘાણી દ્વારા જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં રજૂ કરવામાં આવેલ પ્રશ્નોમાં પશુઓમાં જોવા મળતા રોગો વિશે, જર્જરિત ડેમ, ચેકડેમોની સ્થિતિ, આંગળવાડીઓમાં કુપોષિત બાળકો વિશે, ઢીકરીયાળા ગામનો રસ્તો, ગામળાઓમાં આવેલ કાચા-પાકા રસ્તાનીઓ સ્થિતિ, રોડ રસ્તાની મરામત, આરોગ્ય કર્મચારીઓ વિશે, ખેડૂતોને મળતી સહાય સહિતના મુદ્દે પ્રશ્નો રજૂ કરી તેના નિકાલની માંગ કરવામાં આવી હતી…..
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI