વાંકાનેર મુસ્લિમ સિપાહી સમાજ દ્વારા સમાજની વાડી ખાતે ગઇકાલના રોજ રમઝાન માસ દરમ્યાન રોઝા રાખનાર બાળ રોજેદારો અને સમાજના પ્રતિભાવંત વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દસ વર્ષની ઉંમરના 18 બાળ રોઝેદાર તથા 12 જેટલા પ્રતિભાવંત વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા….
આ તકે સુન્ની મુસ્લિમ સિપાહી જમાતના આગેવાનો, બાળકોના માતા-પિતા તથા સમાજના લોકો ઉપસ્થિત રહી, સન્માનિત તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે સન્માનિત તમામ બાળકોને ઈનામ તથા કીટ આપવામાં આવી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU