વાંકાનેર તાલુકાના સિંધાવદર પીએચસી દ્વારા આજરોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજાવડલા ગામ ખાતે તમાકુથી થતાં ગેરફાયદાઓ વિશે ગુરુ શિબિર, ઘીયાવડમાં લઘુ શિબિર અને પ્રા.આ.કે. સિંધાવદર માં આવતાં તમામ ગામમાં જૂથ ચર્ચા યોજાઇ હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!