વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર રાતાવીરડા ગામ નજીક આવેલ એક કારખાનામાં કામ કરતી વેળાએ લોડરની હડફેટે આવી જતાં યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ રાતાવીરડા ગામ નજીક લોસેરા સિરામિકની અંદર રહેતા અને મજૂરી કામ કરતાં બીક્રમભાઈ ગોસાઈ (ઉ.વ. 23) ગત તારીખ 12 ના રોજ કામ કરતી વેળાએ લોડર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT