વાંકાનેર : વાણંદ સમાજ દ્વારા સેનજી મહારાજની 722મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ….

0

શ્રી સેન યુવા સંગઠન-વાંકાનેર દ્વારા સમસ્ત વાણંદ સમાજના સંત શિરોમણી શ્રી સેનજી મહારાજ ની 722મી જન્મ જયંતીની આજરોજ તા.27/05, શુક્રવારના રોજ વાંકાનેર ખાતે વાણંદ સમાજના મંદિરે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી…

આ તકે મંદિર ખાતે સંત શિરોમણી શ્રી સેન મહારાજની મહાઆરતી યોજાઇ હતી જેમાં વાંકાનેર વાણંદ સમાજના આગેવાનો તેમજ શ્રી સેન યુવા સંગઠનના સભ્યો અને વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આરતી બાદ શ્રી સેન યુવા સંગઠન દ્વારા સમસ્ત વાણંદ સમાજને શ્રી સેન મહારાજની જન્મ જયંતીની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7