વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ વરમોરા સીરામીક નેસ્ટ ટાઇલ્સ નામના કારખાનામાં રહી મજુરી કામ કરતા 22 વર્ષીય પ્રધ્યુમન જીયુથ તિવારી નામના યુવાનનું ગઈકાલના રોજ ફેક્ટરીમાં કોઈ કારણોસર વિજ શોક લાગતા મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr