મોરબી જિલ્લામાં બાળકના અપહરણની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ એક કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારના સાડા વર્ષીય બાળકને કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી લઇ જતા આ બાબતે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે જેથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ શ્યામ કોલ નામના કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના લીમ્બી ગામના વતની પવનભાઈ કૈલાશભાઇ નીંગવાલના પાંચ વર્ષીય પુત્ર રીતીકને ગત તા.3 ના રોજ કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી ઉઠાવી જતા બાબતે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જેથી આ બાબતે જીલ્લા પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI