દિકરી અલીઝા અને પિતા રઇશભાઈ માથકીયાના આજે જન્મદિવસ નિમિત્તે રોયલ ઓટો લિંકના નવા શોરૂમની ગ્રાન્ડ ઓપનીંગ સેરેમની યોજાઈ….

વાંકાનેર તાલુકાના સામાજિક તથા રાજકીય આગેવાન, યુવા ડેવલોપર અને બિલ્ડર તેમજ અકરોટા એગ્રી ઈમ્પેક્ષ અને રોયલ ઓટોના ઓનર એવા રઈશભાઈ માથકીયાનો આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 34 વર્ષ પુરા કરી 35માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ સાથે જ આજે તેમની દિકરી અલીઝાનો પણ જન્મ દિવસ છે….

આ સાથે આજે રોયલ ઓટો લિંકના નવા શોરૂમનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ પણ યોજાશે, જેમાં વાંકાનેરના બિઝનેસ હબ એવા અંજની પ્લાઝમાં આજે રોયલ ઓટો લિંકના નવા બાઈકના વિશાળ શોરૂમનું ઉદ્ઘાટન પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ સૈયદ ખુરશીદહૈદર પીરઝાદા (મીર સાહેબ) ના હસ્તે કરવામાં આવ્યું છે….

 રોયલ ઓટો લિંક 

અંજની પ્લાઝા, ગ્રાઉન્ડ ફ્લોર, ૨૭ નેશનલ હાઇવે, વાંકાનેર

રઇશ માથકીયા
મો. 97259 25525

error: Content is protected !!