વર્ષોથી સૌરાષ્ટ્રવાસીઓ જેની રાહ જોઈ રહ્યા છે, તે રાજકોટથી અમદાવાદ વચ્ચે ડબલ ટ્રેક ઈલેક્ટ્રીક લાઇનની મોટાભાગના કામગીરી પુર્ણ કરવામાં આવી છે, ત્યારે રાજકોટ-અમદાવાદ વચ્ચે ઈલેક્ટ્રીફીકેશનનું કામ પૂર્ણ થયું છે. જેથી આજે પ્રથમ ઈલેક્ટ્રીક ટ્રનને લીલી ઝંડી આપવામાં આવી હતી, જેનું વાંકાનેર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજે રાજકોટથી અમદાવાદ ડબલ લાઇન ઈલેક્ટ્રીક કાર્ય પુર્ણ થતા રેલ્વે પી.સી.ઈ. ભવરીયા, ચીફ એન્જિનિયર સીંગ તથા રોહીત કુમાર, ડિવિઝન એન્જીનીયર અજય કુમાર તથા વિકાસ ગુપ્તા, સેફ્ટી એક્સપર્ટ એચ. જુનેજા સાથે રહી ઈલેક્ટ્રીક ટ્રનને લીલી ઝંડી આપી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!