મેડિકલમાં પ્રવેશ માટેની NEET પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જ જાહેર થયું. આ પરીક્ષામાં વાંકાનેરના ઘણા વિધાર્થીઓએ ખુબ સારા માર્ક્સ મેળવ્યા તો સામે ઘણા વિદ્યાર્થીઓ યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શનના અભાવે પોતાની અપેક્ષા મુજબના સારા ગુણ ન મેળવી શક્યા. ધોરણ 12 સાયન્સના આવા જ વિદ્યાર્થીઓ કે જેઓ વધુ એક પ્રયત્ન કરી પોતાની અપેક્ષા મુજબના સારા માર્કસ મેળવવા ઇચ્છતા હોય તેમના માટે જ્ઞાનગંગા સ્કૂલે આગામી તા.15/11/2021 થી રી-નીટના વર્ગોનું આયોજન કરેલ છે.
આ વર્ગોમાં જોડાવા માટે વિદ્યાર્થીએ જ્ઞાનગંગા સ્કૂલ રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે અથવા મો.94290 43843 પર સંપર્ક કરવાનો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે RE-NEET નાં વર્ગમાં જોડાનાર વિદ્યાર્થીને NEET 2021 માં મેળવેલા માર્ક કરતાં ઓછામાં ઓછા 100 ગુણ વધુ લાવવાની ગેરંટી જ્ઞાનગંગા સ્કૂલ આપે છે . NEET-2021 ની પરીક્ષામાં જ્ઞાનગંગા સ્કૂલ વિદ્યાર્થીની શેરસીયા અલીના રેકોર્ડ બ્રેક 630 ગુણ સાથે કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવેલ તેમજ કેન્દ્રના ટોપ-ટેન વિદ્યાર્થીઓમાંથી જ્ઞાનગંગા સ્કૂલના 6-6 વિદ્યાર્થીઓ સ્થાન મેળવી આ વર્ષે જ્ઞાનનંગા સ્કૂલના અંદાજિત 11 વિદ્યાર્થીઓ M.B.B.S.માં પ્રવેશ મેળવશે.
એ જોતા રી-નીટના વર્ગોનું જ્ઞાનગંગા સ્કૂલ દ્વારા આ વર્ષે થઇ રહેલું આયોજન ફરીથી નીટ આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ ને M.B.B.S.માં જવાની તેમનું સપનું સાકાર કરાવી આપે એવી પ્રબળ શક્યતાઓ રહેલી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe