વાંકાનેર તાલુકામાં લાંબા સમયથી ચર્ચાસ્પદ રહેલ પંચાસિયા કિસાન સેવા સહકારી મંડળી બાબતે નામદાર કોર્ટના હુકમ બાદ આજરોજ મોરબી જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી નવેસરથી ચુંટણી યોજવાની જાહેરાત કરી છે. જેમાં વિવાદોથી ઘેરાયેલી આ મંડળીની જુની ચુંટણી રદ કરી હવે નવેસરથી ચુંટણી માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે….
અત્યાર સુધીમાં પંચાસીયા કિસાન સેવા સહકારી મંડળી ભારે વિવાદમાં રહી છે અને તેમાં સભાસદોને અજાણ રાખીને ગુપ્ત ચૂંટણી કરવા સહિતના પ્રશ્ને અરજદાર દ્વારા કોર્ટના દ્વાર ખખડાવ્યા બાદ મુદ્દો કોર્ટ મેટર બન્યો હતો જેમાં નામદાર કોર્ટ જુની ચુંટણી રદ કરી નવેસરથી પુનઃ ચુંટણી કરવા આદેશ આપ્યા બાદ આજે જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા નવેસરથી ચુંટણી જાહેર કરવામાં આવી છે જેના કાર્યક્રમ નીચે મુજબ રહેશે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI