વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આગામી બુધવારે રાજકોટની નામાંકિત ગોકુલ હોસ્પિટલના ચામડીના રોગોના નિષ્ણાંત ડોક્ટર સેવા આપશે….
વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આગામી બુધવારના રોજ રાજકોટની નામાંકિત ગોકુલ હોસ્પિટલના ચામડીના રોગના નિષ્ણાંત ડોક્ટર ડો. ઓમદેવસિંહ ગોહિલ (ડરમેટોલોજીસ્ટ) દ્વારા નિદાન તથા તપાસ માટે ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે,…
વાંકાનેરના ચંદ્રપુર ગામે પાણી નિકાલ માટે ધોરીયો કરતી મહિલા પર બે શખ્સોએ હુમલો કરી જાતિ પ્રત્યે હડધૂત કરી….
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ નજીક આવેલ માર્કેટિંગ યાર્ડ પાસે રહેતી એક મહિલા પોતાના ઘર નજીક નગરપાલિકાના વાલ્વમાંથી પાણી નિકાલ માટે ધોરીયો કરતી હોય દરમ્યાન બે શખ્સોએ મહિલા પર હુમલો કરી…
વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકાની બાજુમાં જ ચાલતાં ખાનગી ટોલનાકાનો પર્દાફાશ….
વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસિયા ટોલ પ્લાઝા પાસે છેલ્લા દોઢ વર્ષ તંત્રની મીઠી નજર હેઠળ સરકારી ટોલનાકાને બાયપાસ કરી ખાનગી માલિકીની જમીનમાં રસ્તો બનાવી કેટલાક માથાભારે શખ્સો દ્વારા ખાનગી ટોલનાકું…
વાંકાનેર ખાતે અમુલ કંપનીની દરેક પ્રોડક્ટ માટે ઓથોરાઈઝ ડિલર તરીકે દેકાવાડીયા સેલ્સની નિમણૂક કરાઇ…
અમુલની ડેરીથી માંડી દરેક પ્રોડક્ટની હોલસેલ તથા રિટેઇલ ખરીદી માટે હોટલ સંચાલકો, કેટરસ, વેપારી મિત્રોએ અમારો સંપર્ક કરવો…. દેશની પ્રથમ હરોળની નામાંકિત અમુલ કંપની દ્વારા વાંકાનેર વિસ્તારમાં કંપનીના ઓથોરાઈઝ ડિલર…
વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે સામાજીક વનીકરણ રેન્જ-વાંકાનેર દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો….
વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે સામજીક વનીકરણ રેન્જ-વાંકાનેર (રાજકોટ વિભાગ) દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિભાગોમાં કાર્યરત ડો. રાજેશ ઝાલા(M.B.B.S.), ડો.…
વાંકાનેરના વઘાસીયા ગામે ચાલતા ચાલતા પડી જતાં ઇજાગ્રસ્ત થયેલ વૃદ્ધાનું સારવાર દરમ્યાન મોત….
વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે પોતાના ઘેર ચાલતા ચાલતા પડી જતાં જાનીબેન હકાભાઈ ડાભી (ઉ.વ. 65) નામના વૃધ્ધાને ઇજાઓ પહોંચતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા…
આવતીકાલે વાંકાનેર ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની ખાસ ઓપીડી યોજાશે….
લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી યોજાશે….: દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે વાંકાનેર ખાતે બંને ડોક્ટરોની સેવાનો લાભ મળશે…. વાંકાનેર…
આગામી રવિવારે વાંકાનેર શહેરની રિલીફ હોસ્પિટલ ખાતે બાળકોમાં સુન્નત(ખત્ના) માટે ખાસ કેમ્પ યોજાશે….
વર્ષોના અનુભવી ડોકટર દ્વારા આધુનિક પદ્ધતિથી ખત્ના કરાશે, કેમ્પ માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ…. વાંકાનેર શહેરની રિલીફ હોસ્પિટલ ખાતે આગામી રવિવારે બાળકોમાં સુન્નત (ખત્ના) માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે,…
વાંકાનેરના ભોજપરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉત્સાહભેર સ્વાગત કરાયું….
સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓથી લોકો વાકેફ થાય તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અન્વયે…
વાંકાનેરના સિંધાવદર નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો….
વાંકાનેર તાલુકાના સિંધાવદર અને ખીજડીયા ગામના બોર્ડ વચ્ચે લિંબાપરા નજીક એક ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જે બનાવમાં બેદરકારી દાખવી પોતાનું વાહન ચલાવી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક…