લો પ્રાઇઝની ગેરંટી એટલે રાજ મોબાઇલ : આ દિવાળી નિમિત્તે કોઈપણ મોબાઇલની ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ + Google Pay-Phone Payથી પેમેન્ટ પર 10% ડિસ્ડિકાઉન્ટ + કેશ સ્કાઉન્ટ અને ઘણુંબધું….
રાજ મોબાઇલ ધમાકા ઓફર : આ દિવાળી પર મેળવો એટલા લાભ કે બીજે જવાનું વિચારશો પણ નહી, આજે જ પધારો આમારા શો-રૂમ ખાતે… વાંકાનેર શહેર ખાતે મોબાઇલના ભવ્ય શો-રૂમ એવા…
વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પ્રેમ પ્રકરણ મામલે યુવાનનું અપહરણ, બેફામ માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઈ….
વાંકાનેર બાઊન્ડ્રી નજીક ટ્રાફિક જામમાં ઉભેલા ચોટીલા તાલુકાના જાનીવડલા ગામના ડમ્પર ટ્રક ચાલકેનું પ્રેમ પ્રકરણ મામલે ચાર શખ્સોએ અપહરણ કરી બેફામ માર મારી મોબાઈલ લૂંટી લેતાં બાબતે વાંકાનેર તાલુકા પોલીસમાં…
વાંકાનેર ખાતે માત્ર છ વર્ષની બાળકી એ કુરઆન શરીફ ખતમ કર્યું….
વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં સંધી સોસાયટી ખાતે રહેતા એક સામાન્ય પરિવારની માત્ર છ વર્ષની દિકરીએ તમન્ના આરીફખાન આફરીદી(પઠાણ)એ મુસ્લિમ સમાજના પવિત્ર ગ્રંથ કુરાને શરીફના 30 સીપારાની પઢાઇ કરી દિની તાલીમ…
આ દિવાળી પર તમારા સપના ઘર માટે પ્લોટનું સપનું બનશે સાકાર…: પંચાસર રોડ પર દેવમણી ડેવલોપર્સ દ્વારા રેસિડેન્ટ પ્લોટીંગનું સુદર આયોજન….
વાંકાનેર શહેર નજીક સૌથી વિકસિત અને ડેવલપ એરિયામાં સર્વશ્રેષ્ઠ સુવિધાઓ સાથે પ્લોટ ખરીદવા આજે જ સંપર્ક કરો… વાંકાનેર વિસ્તારની શાંતિપ્રિય જનતા રહેવા માટે પણ શાંત અને વેલ ડેવલપ વિસ્તાર પસંદ…
આવતીકાલે વાંકાનેર ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની ઓપીડી યોજાશે….
લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી યોજાશે….: દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે વાંકાનેર ખાતે બંને ડોક્ટરોની સેવાનો લાભ મળશે… વાંકાનેર…
વાંકાનેરના લીંબાળા ગામે જમીન માપણી મુદ્દે બે પરિવારો બાખડ્યા, બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધાઈ….
વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે મુખ્ય બજારમાં રહેણાંક મકાનના દબાણ મામલે અરજી કરવામાં આવી હોય, જે બાબતે તલાટી અને સર્કલ ઓફિસર માપણી કરવા આવેલ હોય ત્યારે બે પરિવારો વચ્ચે છૂટાહાથની મારામારી…
વાંકાનેરના મહિકા ગામે જમીનના ડખ્ખામાં આધેડ પર બે શખ્સોનો હુમલો….
વાંકાનેર તાલુકાના મહીકા ગામ ખાતે રહેતા આધેડે ગામની સીમમાં આવેલ ખેતીની જમીન ખરીદી કરી હોય જે જમીન આરોપીને ખરીદવી હોય, જેથી આ બાબતનો ખાર રાખી ફરિયાદીને રસ્તામાં રોકી બે શખ્સોએ…
વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો…
એલ.સી.બી. ટીમે રાજસ્થાનના આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી લીધો… વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા આરોપીને ચોક્કસ ખાનગી બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે અમદાવાદ ખાતેથી…
વાંકાનેર શહેર ખાતે આવેલ ગાયત્રી મંદિર ખાતે આવતીકાલે રંગોળી સ્પર્ધા યોજાશે….
ગાયત્રી પરિવાર-વાંકાનેર દ્વારા દિવાળી પર કલાત્મક રંગોળી કરવાની પરંપરા ને વધુ મજબૂત કરવા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલ તા. 05/11/23,…
વાંકાનેર તાલુકાના જુની કલાવડી ગામના વતની શિક્ષકનું ધોરાજી નજીક માર્ગ અકસ્માતમાં નિધન….
વાંકાનેર તાલુકાના જૂની કલાવડી ગામના વતની અને હાલ ઉપલેટા ખાતે આવેલ મુસ્લિમ હાઇસ્કુલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા ગુલાબહુસેન જલાલભાઈ માણસિયાનું ગતરાત્રીના ધોરાજી નજીક ઉપલેટા રોડ પર રોયલ ગર્લ્સ સ્કુલ…