વાંકાનેર તાલુકાના ૬૨ ગામોમાં તાજેતરમાં જ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જેમાં ગઇકાલે મતગણતરી બાદ વિજેતા સરપંચ અને સભ્યોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં આ ચૂંટણીમાં વિજેતા થયેલ તમામ સરપંચો અને સભ્યોને વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય અને શાસત પક્ષના નેતા જીજ્ઞાશાબેન બેન મેરે દ્વારા શુભકામનાઓ પાઠવી પોતપોતાના ગામના વિકાસમાં સહભાગી બને તેવા અભિનંદન પાઠવ્યા છે….