વાંકાનેર તાલુકાની 62 જેટલી ગ્રામ પંચાયતો માટે ચુંટણી યોજાઈ હતી જેમાં ગઇકાલના રોજ તેના માટે મતગણતરી પ્રક્રિયા યોજાઈ હતી જેમાં મોડી રાત્રી(1 વાગ્યા) સુધી ચાલેલ મતગણતરી બાદ તમામ 62 ગ્રામ પંચાયતોમાં નવનિયુક્ત ચુંટાઇ આવેલ સરપંચોની યાદી જાહેર કરવામાં આવી છે, જે નીચે મુજબ છે…

01). અદેપર-ગુંદાખડા : મંજુબેન બાબુભાઇ હડાણી
02). અમરસર : યાસિર યાકુબભાઈ શેરસીયા
03). અરણીટીંબા : રૂકસાર ઈરફાનભાઈ કડીવાર
04). આણંદપર : કુંવરબેન બીજલ કાંજીયા
05). ઓળ : રંજનબેન શંભુભાઈ વિંજવાડિયા
06). નવી કલાવડી : બિલકીશબેન મહંમદભાઇ શેરસીયા
07). કાછીયાગાળા : વસંતબેન હીરાભાઈ રંગપરા
08). કેરાળા : નરગીશ આરીફ બાદી
09). કોઠારીયા : અંબાભાઈ સોમાભાઈ કોબીયા
10). કોઠી : રોશનબેન માહમદ શેરસીયા

11). ખખાણા : ભારતીબેન મનસુખભાઇ ગોધાણી
12). ખાનપર : મુક્તાબેન જીલ્લાભાઈ સારલા
13). ખીજડીયા-પીપરડી : આફતાબઆલમ મુજીબુરરહેમાન અન્સારી
14). ગાંગીયાવદર : નાનુબેન ચોથાભાઈ ધરજીયા
15). ગારીડા : ફાતમાબેન યુનુસભાઈ માથકીયા
16). ધમલપર : શારદાબેન અરવિંદભાઈ અબાસણીયા
17). ચંદ્રપુર : રૂકસાનાબેન ઇસ્માઇલભાઈ શેરસિયા
18). ચિત્રાખડા : સાકુબેન બાબુભાઈ ડાભી
19). જામસર-નાગલપર : પથુભાઈ ભનુભાઇ દેલવાડીયા
20). જાલસીકા-વસુંધરા : ધિરૂભાઈ કરશનભાઈ ડાંગર

21). જાલી : માવજીભાઈ રવજીભાઈ માલકિયા
22). જેતપરડા : સુમૈયાબેન ઇલ્મુદીન શેરસીયા
23). જેપુર : શીલ્પાબેન અશોકભાઈ ચાવડા
24). જોધપર : રૂકશાના ગુલામમુસ્તુફા શેરસીયા
25). ઠીકરીયાળા : ગૌરીબેન હકાભાઈ માંડાણી
26). તરકીયા : જનકભાઈ નવઘણભાઈ ડાભી
27). તીથવા : ઈસ્માઈલભાઈ આહમદભાઈ પરાસર
28). દલડી : રૂબીયાનાબાનુ માહમદઆરીફ પરાસરા
29). દીઘલિયા : રસીદાબેન રસુલભાઈ ખોરજીયા
30). દેરાળા : શોભનાબેન અશોકભાઈ ધરજીયા

31). પંચાસર : મહેબૂબભાઈ અમીભાઈ ભોરણીયા
32). પાંચદ્વારકા : ઉસ્માનગનીભાઈ માહમદભાઈ પરાસરા
33). પાજ : ઉસ્માનભાઈ વલીભાઈ શેરસીયા
34). પાડધરા : જયાબેન ડાયાભાઇ આકરીયા
35). પીપળીયા અગાભી : શીતલબા શિવરાજસિંહ જાડેજા
36). પીપળીયા રાજ : મહેબૂબભાઈ આહમદભાઈ કડીવાર
37). ભીમગૂડા : ફુલીબેન સતાભાઈ વીંઝવાડીયા
38). ભોજપરા : હિદાયતબેન લતીફભાઈ કડીવાર
39). મહીકા : મુમતાઝબેન આહમદભાઈ બાદી
40). માટેલ-વીરપર : જયાબેન હર્ષદભાઈ દુધરેજીયા

41). મેસરીયા : વસંતબેન હસમુખભાઈ ભુસડીયા
42). રંગપર : ભરતભાઈ રાણાભાઈ મકવાણા
43). રાજગઢ : શંભુભાઈ દેવાભાઈ વીંઝવાડીયા
44). રાજસ્થળી : જયસુખભાઇ ઉકાભાઇ રોજાસરા
45). રાજાવડલા : અકબરભાઈ અમીભાઈ વડાવીયા
46). રાણેકપર : હુશેનભાઈ નુરમામદ શેરસીયા
47). રાતડીયા : રાજુભાઈ કરશનભાઈ મેર
48). રાતાવીરડા : બાબુભાઇ ચોથાભાઈ પાંચીયા
49). રાતીદેવરી : મરીયમબેન વલીમામદ કડીવાર
50). રૂપાવટી : ભવાનભાઈ ઘોઘાભાઈ રાઠોડ

51). લાલપર : અમીનાબેન અલાવદીભાઈ ખોરજીયા
52). લીંબાળા : મરીયમબેન હાજીભાઈ ચારોલીયા
53). લુણસર : મનીષાબેન અલ્પેશભાઈ વસીયાણી
54). લુણસરીયા-બોકડથંભા : મીનબા જ્યેન્દ્રસિંહ ઝાલા
55). વઘાસીયા : ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા
56). વરડુસર : મનુભાઈ પ્રભુભાઈ નદાસીયા
57). શેખરડી : કેશાભાઈ અરજણભાઈ વાટુકીયા
58). સતાપર : જીલુબેન રમેશભાઈ ગણાદીયા
59). સમથેરવા-મકતાનપર : વિજયભાઈ બચુભાઇ ઉકેડીયા
60). સરતાનપર : અલુભાઈ શામજીભાઈ ઉડેશા

61). હસનપર : કાજલબેન અજયભાઈ પરસોંડા
62). સિંધાવદર-વીડી ભોજપરા : સુફીયાબાનું મોહમદલતીફ પરાસરા (IMP)

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb

error: Content is protected !!