વાંકાનેર શહેર ખાતે ગઇકાલના રોજ સુન્ની મુસ્લિમ સીપાહી જમાત-ટ્રસ્ટ(રજી. B-351)ની એક મિટીંગ મળી હતી જેમાં વિવિધ હોદ્દાઓ માટે ચુંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે નાસીર હુશેનભાઈ લશ્કરી તેમજ સભ્ય તરીકે સબીરભાઈ ખોખર, ઈરફાનખાન પઠાણ,
સીરાજભાઈ કુરેશી, ઈમરાનભાઈ ચૌહાણ, સાજીદખાન પઠાણ, ફિરોજભાઈ ભટ્ટી, આસીફભાઈ કુરેશી, પરવેઝભાઈ કુરેશી, ઈરફાનભાઈ લશ્કરી, કયુમભાઈ ખોખર, રહીમભાઈ પરમાર, યાસીનભાઈ ચૌહાણ, આબીદમીયા સૈયદ, સોહિલભાઈ કુરેશીની નિમણૂક કરવામાં આવી છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR