મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આજરોજ વાંકાનેર ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, સંઘના હોદ્દેદારો અને સભ્યો દ્વારા કેશરીદેવસિંહ ઝાલાનું ફુલ-હાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું…
આ તકે મોરબી પ્રાથમિક શિક્ષણ સંઘના જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા, મહામંત્રી દિનેશભાઈ હુંબલ, તેમજ જિલ્લા સંઘના હોદેદરો તથા વાંકાનેર પ્રમુખ યુવરાજસિંહ વાળા, મહામંત્રી આબિદભાઈ કોવડિયા, ટંકારા સંઘ મહામંત્રી વિરમભાઇ દેસાઈ સહિત સંઘના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bu8HbEUcia5CFzdZL271Lm