મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે ડો. રૂકમુદ્દીન માથકીયાની નિમણૂક….

0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોરની સુચનાથી મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઇ પટેલ દ્વારા વાંકાનેર તાલુકાના ગારીડા ગામના વતની, કોંગ્રેસ અગ્રણી અને પીરઝાદા પરિવારના ખાસ ગણાતા ડો. રૂકમુદ્દીન માથકીયાની મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે નીમણુંક કરવામાં આવી છે, જેથી આ તકે તેમના પર ચોમેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl