મોરબીના ચકમપર ગામે થયેલ ડિમોલેશન બાબતે ઓબીસી સમાજ/ગ્રુપ દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ચાલું વરસાદમાં થયેલ ડિમોલેશન કાર્યવાહીનો વિરોધ કરી 60 જેટલા પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરવામાં આવી હતી…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના ચકમપર ગામે ઓ.બી.સી. સમાજના આશરે ૬૦ પરીવારોના સરકારી જમીન પરના મકાન/દબાણોને તંત્ર દ્વારા ચાલુ વરસાદમાં ડિમોલેશન કરી અને પાડી દીધાં હોય, જે અમાનવીય કામગીરીના વિરોધમાં ઓબીસી સમાજ વાંકાનેર દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક આ પીડીતો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf