વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાંથી વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા હનીફભાઈ બચુભાઇ ભટ્ટી નામના આરોપીને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા રોકડ રકમ રૂ 880 સાથે ઝડપી પાડી આરોપી સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC