વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીક મચ્છુ નદીના પુલ નીચેથી ગઈકાલના રોજ મળી આવેલ અજાણ્યા પુરુષની લાશના વાલીવારસની પોલીસે શોધખોળ શરૂ કરી છે જેથી જો કોઈને પણ ઉપરોક્ત ફોટા વાળા વ્યક્તિના વાલીવારસોની જાણ હોય તો તેને વાંકાનેર તાલુકા પોલીસનો સંપર્ક કરવો…
વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીક મચ્છુ નદીના પુલ નીચે ગઈકાલ સવારે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી બનાવમાં મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ શરૂ કરી હતી પરંતુ બનાવમાં મૃતકના વાલીવારસ અંગે પોલીસને કોઈ માહિતી ન મળતાં પોલીસ દ્વારા હાલ મૃતદેહ વાંકાનેર કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે…
જેથી આ અજાણ્યા પુરુષ અંગે કોઈ વ્યક્તિ પાસે જો કોઈ માહિતી હોય તો તાત્કાલિક તેમને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન નંબર ૦૨૮૨૮ ૨૨૦૬૬૫ અથવા તપાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ જાડેજા ૯૩૭૪૧ ૭૯૫૩૩ના મોબાઇલ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT