મેઘરાજાની લાંબા સમયથી જોવાતી રાહ વચ્ચે આજે વરસાદની પધરામણી, સમગ્ર પંથકમાં રીમઝીમ વરસાદ મેઘરાજા….

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં મેઘરાજાની રાહ જોવાઇ રહી છે જેમાં છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી છે, આ વચ્ચે આજે સમગ્ર વાંકાનેર વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે વહેલી સવારથી જ વાંકાનેર વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યું હતું, જેમાં ૧૨ વાગ્યા બાદથી સમગ્ર પંથકમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

error: Content is protected !!