મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી અનુસંધાને દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવી રહ્યા છે જેમાં વાંકાનેર તાલુકામાં દેશી દારૂ વેંચતા એક ઈસમને ઝડપી લીધો હતો…

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ ભવાની કાંટા પાસે આરોપી રાહુલ રઘુભાઇ પીપળીયા પોતાના કબજામાં પ્લાસ્ટીકના બાચકામાં આશરે 250 મી.લી. ની ક્ષમતાવાળી કેફી પ્રવાહી ભરેલ નાની નાની કોથળીઓ નંગ.12 દેશીદારૂ લીટર-3 કી.રૂ.60/-નો વેચાણ કરવાના ઇરાદે રાખેલ હઘય જેને પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

 

error: Content is protected !!