વાંકાનેર શહેર નજીક આવેલ આઈટીઆઈ કચેરી ખાતે આજે વહેલી સવારે અચાનક કોઈ કારણસર એક મારૂતી વાન કાર સળગી ઉઠી હતી જેમાં ડ્રાઈવરે સતર્કતા દાખવી તાત્કાલિક બહાર નીકળી જતા સદનશીબે કોઈ જાનહાનિ ટળી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ આઈટીઆઈ કચેરી ખાતે આજે વહેલી સવારના ત્યાંથી પસાર થતી એક મારૂતિ વાન કાર નં. GJ 03 CR 3195 અચાનક કોઈ કારણસર સળગી ઉઠતા કાર ચાલક જીજ્ઞેશભાઈ હર્ષદભાઈએ સતર્કતા દાખવી તાત્કાલિક બહાર નીકળી જતા સદનશીબે જાનહાનિ ટળી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb

error: Content is protected !!