મહિકા જીલ્લા પંચાયત સીટના મતદારોનો એક જ અવાજ : કોંગ્રેસ છે તો વિકાસ છે અને નવઘણભાઇ મેઘાણી છે તો ઝડપી વિકાસ છે એટલે જ અમારા પ્રતિનિધિ કોંગ્રેસના જ…: નવઘણભાઇ મેઘાણીને મહિકા જીલ્લા પંચાયત સીટના મતદારોનો પ્રચંડ જન સમર્થન, વિજય નિશ્ચિત કરતા મતદારો…

ખેડૂતોથી માંડી આમ નાગરિકો સુધી બધાને એક તાંતણે બાંધી અને કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર દરેક સમાજને સાથે લઇને ચાલતા લોક સેવક નવઘણભાઇ મેઘાણી મહિકા જીલ્લા પંચાયત સીટમાં ચુંટણી પ્રચાર દરમિયાન પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે.

ચુંટણી પ્રચાર દરમિયાન ગામે ગામના નાગરિકો નવઘણભાઇ મેઘાણીને આવકારી અને તેમને જંગી બહુમતીથી વિજય અપાવવા ખાત્રી આપી રહ્યા છે. જેથી હાલના માહોલમાં મહિકા જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નવઘણભાઇ મેઘાણીનો વિજય નિશ્ચિત મનાઇ રહ્યો છે….

છેલ્લા પંદર વર્ષથી મહિકા જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજયી બની લોક સેવા કરતા નવઘણભાઇ મેઘાણીને આ વખતે પણ ચુંટણી પ્રચાર દરમિયાન લોકો જબ્બર પ્રતિસાદ આપી રહ્યા છે અને ફરીથી એક વખત તેમને વિજયી બનાવવા વધુ ને વધુ લોકોને કોંગ્રેસ હાથે જોડી વિજયી લીડ વધારવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે….

નવઘણભાઇ મેઘાણીની પોતાના વિસ્તારમાં ગામે ગામ ચુંટણી સભા દરમ્યાન લોકો આવકારી અને તમને વધુ એક વખત વિજયી બનાવવા સંકલ્પ કરી રહ્યા છે. મહિકા જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસ મટે ખુબ સારૂ વાતાવરણ જોવા મળતા હાલ તો આ જીલ્લા પંચાયત સાથોસાથ આ વિસ્તારમાં આવેતી વાંકાનેર તાલુકા પંચાયતની ચાર સીટના કોંગ્રેસી ઉમેદવારોને પણ વિજય બનાવવા માટે માહોલ બની રહ્યો છે….

શું તમે જણો છો એક ગ્લાસ દૂધ માં એક ચમચી વરિયાળી નખી ને ઉકાળી ને હુંફાળ પીવાથી અનેક ફાયદ મળે છે.

https://www.illnesscares.com/2021/02/23/%e0%aa%b6%e0%ab%81%e0%aa%82-%e0%aa%a4%e0%aa%ae%e0%ab%87-%e0%aa%9c%e0%aa%a3%e0%ab%8b-%e0%aa%9b%e0%ab%8b-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%97%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%b8-%e0%aa%a6%e0%ab%82%e0%aa%a7/

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!