રૂબીબેન પઠાણ દ્વારા મહિલાઓને પગભર બનાવવાની દિશામાં પ્રયાસ કરાયાં…: મહિલાઓ માટે ‘ કાયાપલટ ‘ પ્રોડક્ટ દ્વારા વધારાની આવક મેળવવાની તક…
વાંકાનેર શહેર ખાતે ગઈકાલના રોજ મહિલાઓ માટે ખાસ લૂક & લર્ન સેમિનાર યોજાયો હતો જેમાં મહિલાઓ માટે બ્યૂટી ટીપ્સની સાથે જ પગભર બનાવવાની દિશામાં પ્રયાસ કરાયાં છે. આ સેમિનારમાં કુમકુમ વેલનેસ પ્રા. લી. દ્વારા ખાસ માટીમાંથી બનાવવામાં આવેલ શુદ્ધ બ્યુટી પ્રોડક્ટ ‘ કાયા-પલટ ‘ દ્વારા મહિલાઓને વધારાની આવક મેળવવા પ્રેરણા આપવામાં આવી હતી….
વાંકાનેર શહેર ખાતે આવેલ બ્યુટી સ્ટાર બ્યુટી પાર્લરના ઓનર રૂબીબેન પઠાણ દ્વારા આયોજિત આ સેમિનારમાં મહિલાઓને પગભર કરવા માટે ખાસ પ્રખ્યાત બ્યુટી આર્ટીસ્ટ અને પેચરોથેરાપીસ્ટ અંજુબેન પાડલીયા હાજર રહી ઉપસ્થિત મહિલાઓને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ખાસ માટીમાંથી બનાવેલ કેમિકલ વગરની શુદ્ધ બ્યુટી પ્રોડક્ટ અપનાવી અને તેની સાથે જોડાયી વધારાની આવક મેળવવા મહિલાઓને પ્રેરીત કરવામાં આવી હતી….
કાયાપલટ માં જોડાવા માટે આજે જ સંપર્ક કરો…
બ્યુટી સ્ટાર પાર્લર & મડબાર
રૂબીબેન પઠાણ
મો. 9033786923
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl