ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું બ્યુગલ ફુંકાઈ ચુક્યું છે ત્યારે ચુંટણીનો માહોલ પણ બરાબરનો જામ્યો છે. હાલ ગુજરાતમાં નગરપાલિકા-તાલુકા-જીલ્લા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ ભરવા આ શરૂ થયા છે ત્યારે ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે આજે વાંકાનેર તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા તમામ ઉમેદવારોના નામ ફાઇનલ કરી તેની જાહેરાત કરવામાં આવી છે….
વાંકાનેર તાલુકાની 6 જીલ્લા પંચાયત સીટ માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની યાદી….
૧). ચંદ્રપુર સીટ – મંજુબેન કરશનભાઈ લુભાણી
૨). ઢુવા સીટ – રંજનબેન પ્રભુભાઈ વિંજવાડિયા
૩). મહિકા સીટ – નવઘણભાઈ દેવશીભાઇ મેઘાણી
૪). રાજાવડલા – જ્યોતિબા હરદેવસિંહ જાડેજા
૫). રાતીદેવરી – ગુલામભાઇ અમીભાઈ પરાસરા
૬). તીથવા – હફિઝાબેન ઈસ્માઈલભાઈ શેરસીયા
વાંકાનેર તાલુકા પંચાયતની 24 સીટો માટે કોંગ્રેસના ઉમેદવારોની યાદી…
૧). અરણીટીંબા – બલેરીયા સુરેશભાઇ અલખાજી
૨). ચંદ્રપુર – શેરસીયા રૂકશાનાબેન ઈસ્માઈલભાઈ
૩). ચિત્રાખડા – અઘેરા હંસાબેન મહેશભાઈ
૪). ઢુવા – ઉડેશા અલુભાઈ શામજીભાઈ
૫). ગાંગીયાવદર – જરવરીયા ઘનજીભાઈ સોમાભાઈ
૬). ગારીયા – શેરસીયા યુનુસભાઈ જીવાભાઈ
૭). હસનપર – અબાસણીયા દિનેશભાઈ રઘુભાઈ
૮). જેતપરડા – કેરવાડીયા નારણભાઈ નાથાભાઈ
૯). કણકોટ – બાદી હુસેનભાઇ સાજીભાઈ
૧૦). ખખાણા – ડાંગર વનરાજભાઈ મેણદાભાઈ
૧૧). કોઠી – ચૌહાણ વાલજીભાઇ રાઘવભાઈ
૧૨). લુણસર – વસીયાણી કીરીટભાઇ નાનજીભાઈ
૧૩). મહિકા – શેરસીયા ફાતુબેન યુનુસભાઈ
૧૪). માટેલ – વિંજવાડીયા પુરીબેન ભનુભાઈ
૧૫). મેસરીયા – બેડવા પાયલબેન ભરતભાઈ
૧૬). પંચાસર – ઝાલા નયનાબા સંતુભા
૧૭). પંચાસીયા – શેરસીયા જેનમબેન ઈસ્માઈલભાઈ
૧૮). પીપળીયા રાજ – કડીવાર રિમીબેન માહમદહુસેન
૧૯). રાજાવડલા – શેરસીયા રોશનબેન પરવેજભાઈ
૨૦). રાતડીયા – સાપરા મંચ્છાબેન જેઠાભાઈ
૨૧). રાતીદેવરી – માથકીયા રોશનબેન ઉસ્માનભાઈ
૨૨). સરધારકા – વકાલીયા મમતાજબેન ઈસ્માઈલભાઈ
૨૩). સિંધાવદર – પરાસરા કુલસુમબેન ગનીભાઈ
૨૪). તિથવા – ખોરજીયા રહીમભાઈ જલાલભાઈ
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi