અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન રજીસ્ટર ન્યુ દિલ્હી દ્વારા વાંકાનેર શહેરના વિવિધ હોદેદારોની નીમણુંક કરવામાં આવી હતી, જેમાં ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતિ જીજ્ઞાશાબેન મેર દ્વારા વાંકાનેર શહેર પ્રમુખ તરીકે જયંતિભાઈ મદ્રેસાણીયા તથા વાંકાનેર તાલુકા યુવા પ્રમુખશ્રી કાનજીભાઈ ગોરીયાને નિમણૂક આપી કોળી સમાજ સંગઠન વધુમાં વધુ મજબૂત બને તે દિશામાં ચર્ચાઓ કરી આગામી સમયની રણનીતિ તૈયાર કરી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS