આજરોજ વાંકાનેર શહેરમાં જ્યોતિ વિદ્યાલય ખાતે વાંકાનેર વિસ્તારના સરકારી કર્મચારી તથા કોળી સમાજના સામાજિક આગેવાનોની એક ચિંતન મીટીંગ મળેલ જેમાં પોલીસ ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેનું કોળી કેરિયર એકેડમી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોળી સમાજના સાથ અને સહકારથી રહેવા,જમવા તથા પરીક્ષાની તમામ પ્રકારની તૈયારીઓ (લેખિત અને ગ્રાઉન્ડ) કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આગામી 09/11/2021 ને મંગળવાર લાભપંચમના દિવસે કોળી સમાજના શિક્ષણના તજજ્ઞનોના હસ્તે કોળી કેરિયર એકેડમીનો શુભારંભ કરવામાં આવશે…
વાંકાનેર વિસ્તારમાં કોળી સમાજના પોલીસ કોન્સ્ટેબલ ભરતીના તાલીમાર્થી ભાઈઓ તથા બહેનો એ તા.04/11/2021 સુધીમાં નીચે આપેલા સરનામે પોતાનું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે…
જરૂરી ડોક્યુમેન્ટ
(1)આધાર કાર્ડ (2)પાસપોર્ટ સાઇઝ ફોટો (3) છેલ્લી માર્કશીટ (4)જાતિ નો દાખલો
1). જય સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષ : ધર્મચોક, કે. કે. માર્કેટ પહેલા માળે ,વાંકાનેર
મો. 9316189991
2). ડી. એન્ડ ડી. ડિજિટલ
8- એ નેશનલ હાઈવે, જકાતનાકા, ભારત પેટ્રોલ પંપ ની બાજુમાં, કિસ્મત કોમ્પલેક્ષ પહેલા માળે, વાંકાનેર
મો.8160159964
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe