ભાજપના રાષ્ટ્રીય લઘુમતી નેતા ડો. જહીરખાનના હસ્તે લેબ ખુલ્લી મુકાઈ…
વાંકાનેર શહેરના પંચાસર રોડ(ધરમનગર) ખાતે આવેલ જ્યોતિ વિદ્યાલય ખાતે આજરોજ કેન્દ્ર સરકારના સાયન્સ અને રીસર્ચ વિભાગ માન્ય ડો. વિક્રમ સારાભાઈ સાયન્સ લેબનું ઉદ્ઘાટન ભાજપના રાષ્ટ્રીય નેતા ડો. જહીરખાનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે તેમણે આ લેબથી વિદ્યાર્થીઓને લાભ થશે અને તેઓ સાયન્સ પ્રત્યે રૂચિ દાખવી સંશોધનની દીશામાં આગળ વધે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો…
આ તકે વાંકાનેર ભાજપ અગ્રણી અને મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા, તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેર, શાળા એસ.એમ.સી. સભ્ય અને એડવોકેટ ફારૂકભાઈ ખોરજીયા, ભાજપ અગ્રણી ગનીભાઈ દેકાવડીયા, અસરફભાઈ બાદી સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0