વાંકાનેર તાલુકાના જુના ઢુવા રેલ્વે ફાટક નજીક એક યુવાન ટ્રેન હડફેટે આવી જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી જેમાં તેનું મોત થયું હતું. જેથી આ બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાનાં જુના ઢુવા ગામ ખાતે રહેતા મુન્નાભાઈ બાબુભાઈ સરૈયા (ઉ.વ.38) ગકાલના રોજના વાંકાનેરના ઢુવા રેલ્વે ફાટક નજીક ટ્રેન હડફેટે આવી જતા તેનું ગંભીર ઈજાઓના લીધે મોત થયું હતું. જેથી બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL