વાંકાનેર તાલુકાના પંચાસીયા, પીપળીયા રાજ અને પાંચદ્વારકા ગામમાં ત્યાં રહીને જ વાંકાનેર શહેરની નામાંકિત શાળાનાં બાળકોને શિક્ષણ આપી શકે તેવા શિક્ષકોની ભરતી કરવાની હોય જેથી ઉચીત લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોએ તાત્કાલિક નિચેના નંબર પર સંપર્ક કરવો….

સંપર્ક :

8511365182

7984894918

નોંધ :-

• જરૂરી શૈક્ષણિક લાયકાત ફરજીયાત…
• સિલેક્ટ થયેલ ઉમેદવારોને પહેલા ટ્રેનિંગ આપવામાં આવશે…
• અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રથમ પસંદગી….
• શાળા દ્વારા આપવામાં આવતી તમામ સુચનાઓનું ફરજિયાત પાલન કરવાનું રહેશે….

error: Content is protected !!