વાંકાનેર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ જૈન સોશિયલ ગ્રુપ દ્વારા આજરોજ વાંકાનેર શહેરના ચાવડી ચોક ખાતે ઉનાળાના ધમધમતા તાપમાં પસાર થતા નાગરિકોને ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ તકે જૈન સોશિયલ ગ્રુપના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!