વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના વતની તેમજ વાંકાનેર તાલુકાના કોંગ્રેસના ઉપપ્રમુખ અને કોળી સમાજના યુવા અગ્રણી એવા જગદીશભાઈ કોબીયાનો આજે જન્મદિવસ છે, જેઓ છેલ્લા ઘણા સમયથી જાહેર જીવનમાં સક્રિય રીતે સામાજીક અને રાજકીય ક્ષેત્રે પોતાનું યોગદાન આપી લોકસેવા કરી રહ્યા છે…

વાંકાનેર તાલુકાના કોઠારિયા ગામના વતની જગદીશભાઈ કોબિયાનો જન્મ તા. 02/09/1992 ના રોજ એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયેલો છે. જેઓ લાંબા સમયથી વાંકાનેર વિસ્તારમાં જનહિતના વિવિધ પ્રશ્ને સતત સક્રિય રહેતા હોય તેમજ કોંગ્રેસ પક્ષમાં પણ સારી એવી પકડ ધરાવતા હોય, જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઇલ નંબર 76980 42817 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….

ચક્રવાત ન્યૂઝ અને ટીમ તરફથી જગદીશભાઈ કોબિયાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!