વાંકાનેર શહેર ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે હોમગાર્ડઝના જવાનો દ્વારા વૃદ્ધાશ્રમમાં નાસ્તો અને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું….
ગઇકાલના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે વાંકાનેર શહેર ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં હોમ ગાર્ડના જવાનો દ્વારા ઘરડાઓને નાસ્તો અને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હોમ ગાર્ડના તમામ જવાનો દ્વારા વૃદ્ધાશ્રમના વૃદ્ધોને નાસ્તો અને ફળ-ફળાદી આપી હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT