વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના વતની અને ઇમ્પોર્ટ-એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા જાવેદખાન નજીરખાન પઠાણના દિકરા સમીરખાન પઠાણનો આજે જન્મદિવસ છે જેથી આજે સમીરખાનના 5માં જન્મદિવસ અને ઈદ-એ-મિલાદના પવિત્ર તહેવાર નિમિત્તે પ્રેરણાદાયી ઉજવણી કરતાં રાજકોટ ખાતે આવેલ સદભાવના વૃદ્ધાશ્રમમાં ઘરડાઓને ભોજન કરાવ્યું હતું….
તા. 19/10/2017ના રોજ જન્મેલા અને પઠાણ પરિવારના લાડકવાયા દિકરા એવા સમીરખાન પઠાણના આજે 5 માં જન્મ દિવસ નિમિત્તે સગા સંબંધીઓ, પરિવારજનો તેમજ શુભેચ્છકો દ્વારા તેના પપ્પાના મોબાઇલ નંબર 9737777373 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી સમીરખાન પઠાણને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ….