વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પુર્વ ચેરમેન, ખેડૂત તેમજ કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાનો આજે જન્મદિવસ છે. જમીન સ્તરના નેતાની છાપ ધરાવતા ઈરફાન પીરઝાદા લોકો વચ્ચે રહી લોકસેવાના કામો કરતા હોય જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પર ફોન દ્વારા, રૂબરૂ અને સોસીયલ મિડિયામાં જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઇ રહી છે….
અત્રે ઉલ્લેખનીય છે કે ઈરફાન પીરઝાદા રાજકારણની સાથોસાથ મુવી સ્ટન્ટમેન તરીકે ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે પણ કાર્યરત હોય જેથી તેઓ બહોળી લોકચાહના ધરાવે છે…
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી ઈરફાન પીરઝાદાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC