વાંકાનેર શહેર ખાતે આવેલ નામાંકિત એવી કેરિયર ઝોન એકેડેમીના સંચાલક બરખાબેન હેરંજાનો આજે જન્મદિવસ છે, જેઓ હાલ વાંકાનેર વિસ્તારના વિદ્યાર્થીઓ વધુમાં વધુ સરકારી નોકરી મેળવે તે દિશામાં પ્રયત્નો સાથે કેરિયર ઝોન એકેડેમી નું સફળ રીતે સંચાલન કરી રહ્યા છે….

બરખાબેન હેરંજા પોતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ક્ષેત્રમાં પાંચ કરતા વધુ વર્ષોનો અનુભવ ધરાવતાં હોય જેથી હાલ તેઓ વાંકાનેરના વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવી રહ્યા છે. સાથે જ તેમના પતિ સાહિલભાઈ હેરંજા(સંજરી રોડવેઈઝ) પણ તેમના આ કાર્યમાં પુરો સહયોગ આપી રહ્યા છે. આજે બરખાબેન હેરંજાના જન્મદિવસ નિમિત્તે તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી કેરિયર ઝોન એકેડેમીના સંચાલક અને ટીમ ચક્રવાતના શુભેચ્છક બરખાબેન હેરંજાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ….

error: Content is protected !!