વાંકાનેર શહેર નજીક આવેલા ચંદ્રપુર ગામના સામાજિક તથા રાજકીય આગેવાન યાકુબભાઈ (સંજરભાઈ) શેરસીયાનો આજે જન્મદિવસ છે. જેઓ સબમર્શીબલ ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય અને છેલ્લા 23 વર્ષથી વાંકાનેર વિસ્તારમાં સંજર મોટર રીવાઇડીંગ નામની પેઢી ચલાવતા ફ્લોટેક, વેલટોરા જેવી સબમર્શીબલ મોટર, રોટેક કંપનીના એચડીઇપી પાઇપ, તથા આશીર્વાદ, ડ્યુક કંપનીના કોલમ પાઈપની ડીલરશીપ ધરાવે છે….

તા. 15/09/1979 ના રોજ જન્મેલા સંજરભાઈ આજે પોતાના જીવનના 44 વર્ષ પુરા કરી 45 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ સામાજિક અને રાજકીય ક્ષેત્રે સક્રીય ભુમિકા ભજવી રહ્યા હોય તેમજ ચંદ્રપુર ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે પણ તેઓ સેવા આપી ચુક્યા હોવાથી બહોળું મિત્રમંડળ અને લોકચાહના ધરાવે છે. જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 98255 98952 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી સંજરભાઈ શેરસીયાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ… 💐💐💐

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!