આગામી દિવસોમાં હજ પર જનારા મોરબી જિલ્લાના તમામ હજ યાત્રીઓ માટે ખાસ હજ કમિટી ઓફ ઇન્ડિયા મારફત તથા ખાનગી ટુરમાં હજ પર જનારા તમામ હાજીઓ માટે વેકીસીનેશન કેમ્પના સમય અને સ્થળમાં ફેરફાર કરાયો છે, જેમાં હવે આ કેમ્પ આવતીકાલ તા. 20/05/23, શનિવારના રોજ, સવારે ૮:૩૦ વાગ્યે મોહંમદી લોકશાળા, નેશનલ હાઇવે, ચંદ્રપુર, તા.વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે, જેની તમામ હજયાત્રીઓએ નોંધ લેવી…
હજ ટ્રેનીંગ કેમ્પ રવિવારે રાબેતા મુજબ યોજાશે…
આ સાથે મોરબી જિલ્લાના તમામ હજયાત્રીઓ માટે યોજાનાર હજ ટ્રેનીંગ કેમ્પ અગાઉના આયોજન મુજબ તા. ૨૧/૦૫/૨૩, રવિવારના રોજ ગેલેક્સી સવારે ૮ વાગ્યે ગેલેક્સી હાઈસ્કૂલ ખાતે યોજાશે, જેની તમામ હજયાત્રીઓ નોંધ લેવી..
👉🏻 વેક્સિનેશન કેમ્પમાં સાથે લાવવાના જરૂરી ડીકયુમેનન્ટ : –
૧). પાસપોર્ટ સાઇઝ ફોટો – ૧
૨). બ્લડ ગ્રુપ રીપોર્ટ
૩). કોરોના વેકસીનના બન્ને ડોઝના સર્ટિફિકેટ
૪). ફિટનેસ સર્ટિફિકેટની ઝેરોક્ષ
વધુ માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરવો…
મો. ૯૮ર૪ર ૮૧૪૮૬
ફોનઃ ૦૨૮૨૮ રર૦ ૩૪૪
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU