વાંકાનેરના સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર શાસ્ત્રી શ્રી પ્રભુલાલજી મહારાજ દ્વારા સંચાલિત શ્રી કૈલાશ આશ્રમ ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા આગામી રવિવારના રોજ કૈલાસ આશ્રમ ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નિદાન કેમ્પમાં રાજકોટનાં સુપ્રસિદ્ધ આયુર્વેદાચાર્ય વૈધ શ્રી ભરતભાઈ જાની સેવા આપશે, જેથી વાંકાનેરના નાગરિકોને આ આયુર્વેદિક નિદાન કેમ્પનો લાભ લેવા શ્રી કૈલાશ આશ્રમ ગો સેવા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા અપીલ કરવામાં આવી છે…
સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi