વાંકાનેર શહેર પોલીસ દ્વારા શહેરના પેટ્રોલિંગ દરમિયાન બાઈક ઉપર વિદેશી દારૂની ખેપ મારવા નિકળેલ એક શખ્સને વિદેશી દારૂની 6 બોટલો સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર વિસ્તારમાં સીટી પોલીસના પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નીકળેલ એક બાઇક ચાલકને રોકી તેની તલાસી લેતાં બાઇક ચાલક સાગર વિનુભાઈ (ઉ.વ.24, રહે નેકનામ, ટંકારા) પાસેથી વિદેશી દારૂ 6 બોટલ જેની કિંમત રૂ. 1,800 મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વિદેશી દારૂનો અને બાઈક સહિત કુલ રૂ. 16,800 મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f

error: Content is protected !!