વાંકાનેર તાલુકાના ૬૧ ગામોની ચુંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે જેમાં વાંકાનેર તાલુકાના વરડુસર, જાલી પાંચ દ્વારકા, પાજ ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા છે……
ઉમેદવારોને મળેલા મતો
ગામ : વરડુસર
વિજેતા : મનુભાઈ પ્રભુભાઈ નદાસીયા = 374
હરિફ : વસંતકુમાર વાલજી નદાસીયા = 314
સંજયભાઈ બચુભાઈ નદાસીયા = 88
ગામ : જાલી
વિજેતા : માવજીભાઈ રવજીભાઈ માલકીયા = 488
હરિફ : પ્રવિણ રવજીભાઈ સરાવાડીયા = 201
હરજીવન સોમાભાઈ વાઘેલા = 163
વિરજીભાઈ જીણાભાઇ વાઘેલા = 31
પથુભાઈ લાઘાભાઈ સરાવાડીયા = 06
ગામ : પાજ
વિજેતા : ઉસ્માન વલી શેરસીયા = 340
હરિફ : ઈસ્માઈલભાઈ અલીભાઈ સીપાઈ = 340
પાજ ગ્રામ પંચાયતમાં બંને ઉમેદવારોને 340 મતો મળતા ટાઈ થઈ હતી જેમાં ચીઠ્ઠી નાખતા ઉસ્માનભાઈનો વિજય થયો હતો…
ગામ : પાંચ દ્રારકા
વિજેતા : ઉસ્માનગની માહમદભાઈ પરાસરા = 728
હરિફ : અબ્દુલભાઈ માહમદભાઈ બાદી = 595
નજરમહંમદ સાજીભાઈ બાદી = 482
રસુલભાઈ આહમદભાઈ બાદી = 60
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb