વાંકાનેર તાલુકાના ૬૧ ગામોની ચુંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે જેમાં વાંકાનેર તાલુકાના રૂપાવટી, નવી કલાવડી, સતાપર, દલડી, કોઠી, ચિત્રાખડા, ગાંગીયાવદર ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા છે……

ઉમેદવારોને મળેલા મતો

ગામ : રૂપાવટી

વિજેતા :  ભવાનભાઈ ઘોઘાભાઈ રાઠોડ = 273
હરિફ : રૈયાબેન છગનભાઈ થુલેટીયા = 243

ભાનુભાઈ દેવશીભાઇ ગાંગાણી = 224

દીપકભાઈ લવજીભાઈ ઝાલા = 114

ગામ : કલાવડી નવી

વિજેતા :  બીલકીશબેન મહંમદભાઈ શેરસીયા = 397
હરિફ : યાસ્મીનબેન સલીમભાઈ પરાસરા  = 265

ગામ : સતાપર

વિજેતા :  જીલુબેન રમેશભાઈ ગણાદીયા = 379
હરિફ : હીરલબેન વિરજીભાઈ ગણાદીયા = 245

ગામ : દલડી

વિજેતા :  રૂબીયાબેન માહમદ આરીફ પરાસરા = 425
હરિફ : કુલસુમબેન અયુબભાઈ શેરસીયા  = 358

કુલસુમબેન નજરૂદીનભાઈ કડીવાર = 216

ગામ : કોઠી

વિજેતા :  રોશનબેન માહમદ શેરસીયા = 1438
હરિફ : ગૌતમ લાલજીભાઈ બાબરીયા = 495

ગામ : ચિત્રાખડા

વિજેતા :  સાકુબેન બાબુભાઈ ડાભી = 489
હરિફ : શાંતુબેન જલાભાઈ ડાભી = 455

અનુબેન સામંતભાઈ ડાભી = 00

ગામ : ગાંગીયાવદર

વિજેતા :  નાનુબેન ચોથાભાઈ ધરજીયા = 501

હરિફ : રૂડીબેન નાથાભાઈ ધરજીયા = 349

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb

error: Content is protected !!