પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન મુજબ ૦ થી ૧૮ વર્ષ ના ગુમ થયેલ બાળકોને શોધવાની સુચના મુજબ વાંકાનેર સીટી પોલીસે પોતાના પરિવારથી છૂટા પડેલા એક પરપ્રાંતીય દિવ્યાંગ કિશોરનું તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું…

બાબતે ગત તા.૨૧-૧૧ ના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બહેરો-મુંગો દિવ્યાંગ ૧૪ વર્ષીય કિશોર મળી આવતા વાંકાનેર સીટી પીઆઇ બી.જી.સરવૈયા તથા હેડ કોન્સટેબલ જી.પી.ટાપરીયા, જનકભાઇ ચાવડા સહિતના પોલીસ સ્ટાફે દિવ્યાંગ કિશોર મુકેશભાઇ દશરથભાઇ સાહની (ઉ.વ.૧૪, રહે.અરાજીમાફી, સાગારપાલી જી.બલીયા, યુ.પી) ને ચાઇલ્ફ વેલ્ફેર કમીટીના ચેરમેનના સંપર્કમાં રહી દીવ્યાંગ કીશોરને તેના પરીવારના દુર્ગેશભાઇ દશરથભાઈ સાહની સાથે સુખદ મીલન કરાવ્યું હતું….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

 

error: Content is protected !!