વાંકાનેર તાલુકામાં ઢુવા ગામ ખાતે આવેલ પાવર હાઉસની પાછળ રહેણાંક મકાનમાં ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને રોકડ રકમ રૂ. 14,400 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામે પાવર હાઉસની પાછળના ભાગમાં રહેતા ભીખુભા ચુડાસમાના ઘરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા ભીખુભા મોતીસિંહ ચુડાસમા,


ગગજીભાઈ કાળાભાઈ ગોરીયા, ગોપાલભાઈ છગનભાઈ છાપરા, હરદેવસિંહ મહિપતસિંહ ગોહિલ, સવજીભાઈ ગોબરભાઇ શિયાળ અને પ્રતાપભાઈ નાગરભાઈ ભૂસડિયાને રોકડ રકમ રૂ. 14,400 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl
