વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી ખાતે આવેલ રીક્ષા સ્ટેન્ડ પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ઢુવા ચોકડી ખાતે આવેલ રીક્ષા સ્ટેન્ડ પાસે નોટ નંબરીનો જુગાર રમતા વલકુભાઈ સુખાભાઈ રુદાતલા અને મનસુખભાઈ રત્નાભાઈ ગંજેરીયાને રોકડ રકમ રૂ.૩૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2

 

 

error: Content is protected !!