વાંકાનેર તાલુકાના જુના ઢુવા ગામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે મેકડોવેલ નંબર વન વ્હિસ્કી વિદેશી દારૂની બે બોટલ સાથે એક રીક્ષા ચાલકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા જુના ઢુવા ગામ નજીકથી જયદીપભાઇ હરેશભાઇ અસ્વાર નામના રીક્ષા ચાલકને વિદેશી દારૂ મેકડોવેલ નંબર વનની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લીધો હતો. જેથી આ બનાવમાં પોલીસે આરોપી જયદીપની પૂછપરછ કરતાં આ દારૂની બોટલ નવા ઢુવા ગામે રહેતા મોહબતસીંહ ચૌહાણ પાસેથી મેળવી હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રિહીબિશન એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!