વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેરના ધમલપર 2 ગામ ખાતે આવેલ રામાપીરના મંદિરની બાજુમાં જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા ત્રણ શખ્સોએ રોકડ રકમ સહિત કુલ રૂ. 13,510 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર તાલુકાના ધમલપર-2 ગામે આવેલા રામાપીરના મંદિર પાસે, સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા રાજેશભાઈ વાઘજીભાઈ જીંજરિયા (ઉ.વ. 38, રહે ધમલપર),જગદીશભાઈ રૂપાભાઈ વીરસોડીયા (ઉ.વ. 35, રહે જાલી) અને અજયભાઈ રમેશભાઈ માંસુરિયા (ઉ.વ. 19, રહે ધમલપર)ને કુલ રૂ. 13,510ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF

error: Content is protected !!