વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુર ગામના નાલા પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સને પોલીસે એક બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ચંદ્રપુર નાલા પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા ઇમરાન ઉર્ફે ભૂરો ઈબ્રાહીમ પઠાણ (રહે વાંકાનેર)ને રોકી તલાશી લેતા તેની પાસેથી એક બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. ૩૦૦૦) મળી આવી હતી જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!